STORYMIRROR

Pankaj Satiya

Inspirational

4  

Pankaj Satiya

Inspirational

અર્પણ

અર્પણ

1 min
199


મારા એક એક શ્વાસ તને અર્પણ, 

હે ! ભારતમાં હું તારો બાળ છું,

મારા દરેક ધબકાર તને અર્પણ,


તિલક કરુ રક્ત તણું તવ ભાલે,

ટીપે-ટીપું શોણિત તણું તને અર્પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational