Pankaj Satiya
Others
પ્રેમનાં તાંતણે બંધાવ છું,
બહેન મારી આવશે,
એ ભાવથી ભીંજાવ છું,
છૂટી છે સ્નેહની સરવાણી,
ને હેતની હેલી હરખાણી,
પૂનમની આવી છે શ્રાવણી,
રાખીનાં પાવન બંધનમાં,
'કમળ' હું હેતે બંધાવ છું.
અર્પણ
રક્ષાબંધન
નિશા સંગીની
કેવી મજા છે
શાયર બની ગયો