Shivang Ahir
Drama
ચૂલા ના અંગારા પહેલા, તડપાવે હાથો ને,
પછી નસીબ એ રોટલી થાય છેે.
જીવન સાર એ જ છે મનમાંં,
તુંં કર, ના ડર,
અંગારો પર ચાલવુંં છે જરૂર.
અંગાર
રહસ્ય છે આ રહસ્ય મનમાં રહી જાય છે .. રહસ્ય છે આ રહસ્ય મનમાં રહી જાય છે ..
ચિંતા બધી સોંપી સદગુરુના ચરણે રે .. ચિંતા બધી સોંપી સદગુરુના ચરણે રે ..
માતાપિતા જેવું સારું જ્ઞાન કોણ આપી શકે .. માતાપિતા જેવું સારું જ્ઞાન કોણ આપી શકે ..
હું એનાં કિનારે રેતીમાં, નામ છૂપા ચીતરું પણ... હું એનાં કિનારે રેતીમાં, નામ છૂપા ચીતરું પણ...
એમાં જો કોઈ રાહદાર મળી જાય તો વાત બને .. એમાં જો કોઈ રાહદાર મળી જાય તો વાત બને ..
લોકોની પીડા દૂર કરી દર્દ મુક્ત બનાવ્યા .. લોકોની પીડા દૂર કરી દર્દ મુક્ત બનાવ્યા ..
સંસાર એમને રે .. સંસાર એમને રે ..
સઘળા પંથકમાં સુપ્રસિદ્ધ દવાખાનું .. સઘળા પંથકમાં સુપ્રસિદ્ધ દવાખાનું ..
કલરવ પંખીના પલળી વર્ષાએ શેઢાને ચૂમ્યો .. કલરવ પંખીના પલળી વર્ષાએ શેઢાને ચૂમ્યો ..
તારા તેજ લિસોટા અંદર, મારે ક્યાં કોઈ કસર હતી .. તારા તેજ લિસોટા અંદર, મારે ક્યાં કોઈ કસર હતી ..
પણ સૂસવાટાનાં કારોબારમાં પલળી ગઈ મેહુલામાં .. પણ સૂસવાટાનાં કારોબારમાં પલળી ગઈ મેહુલામાં ..
અધરે બંસી ધરી છેડે તું સૂર જ્યારે.. અધરે બંસી ધરી છેડે તું સૂર જ્યારે..
ગુરુ બની મને સાચી દિશા આપનાર છો તમે .. ગુરુ બની મને સાચી દિશા આપનાર છો તમે ..
લાગે જો મુશ્કેલ તો દાખલો સાચો કરી આપો.. લાગે જો મુશ્કેલ તો દાખલો સાચો કરી આપો..
મીઠું, મધુરું ગાન છે પિતા .. મીઠું, મધુરું ગાન છે પિતા ..
સપનાં અધૂરા ન રહી જાય .. સપનાં અધૂરા ન રહી જાય ..
લાગતું અતિ વ્હાલું તુજ મિલન. લાગતું અતિ વ્હાલું તુજ મિલન.
લાજનું નિયમન હતું, ને, યાદ તારી સળવળી .. લાજનું નિયમન હતું, ને, યાદ તારી સળવળી ..
ખોલી મેં જિંદગીની કિતાબ.. ખોલી મેં જિંદગીની કિતાબ..
યાર તારી યાદોનો વાયરો રોજે.. યાર તારી યાદોનો વાયરો રોજે..