અમૃતચક્ર
અમૃતચક્ર
જેના પર
અાગોતરી
Expire date
લખેલી હોય છે,
એ દવા અાપણે
જીવન ટકાવવા
લઈએ છીએ..!!
એમ, "વિષચક્ર"ને
અમૃતચક્રનું
હુલામણું નામ
અાપીએ છીએ!
જેના પર
અાગોતરી
Expire date
લખેલી હોય છે,
એ દવા અાપણે
જીવન ટકાવવા
લઈએ છીએ..!!
એમ, "વિષચક્ર"ને
અમૃતચક્રનું
હુલામણું નામ
અાપીએ છીએ!