અગરબત્તી
અગરબત્તી
અગરબત્તી
વેચનાર,
પોતાની
જાણ બહાર,
કોઈનો
સુગંધ-પ્રેમ
ખરીદે છે!
અને એ પણ
સાવ મફતમાં!
અગરબત્તી
વેચનાર,
પોતાની
જાણ બહાર,
કોઈનો
સુગંધ-પ્રેમ
ખરીદે છે!
અને એ પણ
સાવ મફતમાં!