STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

આવી ધનતેરસ

આવી ધનતેરસ

1 min
330

આવી ધન તેરસ આવી ધન તેરસ

લાવી ખુશીઓની સૌરભ,


આવી ધન તેરસ આવી તેરસ લાવી ઉત્સવની વાત

આવે ઉત્સવ સુખનું તોરણ ઝૂલતું રહે,


આવે તહેવાર ભાગ્યનું પાનું ખૂલતું રહે

આવે ઉત્સવ ધનનો ભંડાર ભરેલો રહે,


આવે ઉત્સવ દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે

આવે તહેવાર સ્વાસ્થ્ય તમારુ સારું રહે,


આજે ઉત્સવ ઉમંગ તમને મળતો રહે

આવે તહેવાર આંગણું તમારું પવિત્ર રહે,


આવે તહેવાર લાગે ખુશીઓ હજાર

ધનતેરસને મનાવો વારંવાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama