આવડે છે
આવડે છે
એટલી કમાલ કરતા આવડે છે,
વેદનાને વ્હાલ કરતા આવડે છે.
આંખ તારી સ્હેજ ભીંની થાયને તો,
હોંઠને રૂમાલ કરતા આવડે છે.
એટલી કમાલ કરતા આવડે છે,
વેદનાને વ્હાલ કરતા આવડે છે.
આંખ તારી સ્હેજ ભીંની થાયને તો,
હોંઠને રૂમાલ કરતા આવડે છે.