STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આત્મબોધ

આત્મબોધ

1 min
284

શબ્દોનો સંસાર છે દીપક,

ગમતીલો વિચાર છે દીપક,


ચહેરે હાસ્ય છોને દેખાતું,

ભીતર અશ્રુધાર છે દીપક.


નાના મોટાં માપ તો ખોટાં,

જીત્યા પછી હાર છે દીપક.


હૈયાહોળી અંદર સળગે,

આમદિન તહેવાર છે દીપક.


ઉજળું એટલું દૂધ ન હોય,

નમતાંનો સ્વીકાર છે દીપક. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational