Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Patel

Romance

4.9  

Kalpesh Patel

Romance

આંઠમું અમૃતબિંદુ

આંઠમું અમૃતબિંદુ

1 min
465


આ શ્વાસમાં તારો વિશ્વાસ છે,

મારી સુવાસમાં તારો ઉજાસ છે,

તારી આંખોના ઈકરારનો ઉત્તર છે,

વિચાર નહીં કરવાનો નિર્ધાર છે,

મારા રૂદીયામાં તારો સહવાસ છે,

તારા મુખડામાં મારો આભાસ છે,


મારા નેણમાં તારો અહેસાસ છે,

તારા પ્રેમમાં મારી આશાઓ છે,

કૈંક અળગો આ ગુજરાતી છે,

બે’થી એક થવાનો ભરોસો છે.


વિચાર વિસ્તાર :- વિશ્વાસનો અર્થ શું છે ? – વિશ્વાસ છે તો જીવન છે, વિશ્વાસનું બળ મોટું છે, જે જગ્યાએથી આશા અને વિશ્વાસ બંને સાથે ભેગા મળે અને તે પછી જે જ્યોત પ્રગટે તેને ભરોસો કહેવાય.


Rate this content
Log in