Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

આકાશમાં ઉડતા શીખ્યો

આકાશમાં ઉડતા શીખ્યો

1 min
153


ફરવાને નવી ગાડી ને પ્લેન છે,

રહેવાને ઉંચા બંગલા આલીશાન છે

આકાશમાં ઉડતા ભલે શીખ્યો માનવી

પરંતુ સંતોષ ને સુખની કાયમ ખોટ છે


એસી, વોશિગમશીન ને કુલર છે

દૂર દેશ વાત કરવા મોબાઇલ છે

આકાશમાં ઉડતા ભલે શીખ્યો માનવી

પરંતુ સંતોષ ને સુખની કાયમ ખોટ છે


કાર, ટ્રક ને ઈલેક્ટ્રોનિક ટ્રેન છે

ફરવાને આકાશે સુવિધા અનેક છે

આકાશમાં ઉડતા ભલે શીખ્યો માનવી

પરંતુ સંતોષ ને સુખની કાયમ ખોટ છે


દશ વીશ માળના ફ્લેટ બંધાય છે

જવા એ માળમા લીફટ વપરાય છે

આકાશમાં ઉડતા ભલે શીખ્યો માનવી

પરંતુ સંતોષ ને સુખની કાયમ ખોટ છે


નાનાં પરિવારના ઘર અનેક છે

ટેકનોલોજી ઉપયોગમાં સૌથી આગળ છે

આકાશમાં ઉડતા ભલે શીખ્યો માનવી

પરંતુ સંતોષ ને સુખની કાયમ ખોટ છે


આકાશે ઉડવા રોકેટ અનેક છે

સૌંદર્ય માણવાના સ્થળ અનેક છે

આકાશમાં ઉડતા ભલે શીખ્યો માનવી

પરંતુ સંતોષ ને સુખની કાયમ ખોટ છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational