STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

આજે તમને મળી

આજે તમને મળી

1 min
440

આજે તમને મળીને મન ફરીથી મલકાય છે

આજે તમને મળીને નયન ફરીથી હરખાય છે,


આજે તમને મળીને લાગણીઓ ફરીથી છલકાઈ છે

આજે તમને મળીને શબ્દો ફરીથી સજાય છે,


આજે તમને મળીને કલ્પના ફરીથી કંડારાઈ છે

આજે તમને મળીને મજબૂરી ફરીથી મુંઝાય છે,


આજે તમને મળીને ફરીથી ગીતો ગુંજાય છે,

આજે તમને મળીને ફરીથી યાદો તાજી થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance