STORYMIRROR

Dipika Makwana

Inspirational

3  

Dipika Makwana

Inspirational

આભાર ગુરુજી

આભાર ગુરુજી

1 min
163

અમે તો ટીપું જ માંગ્યું તમે તો દરિયો દઈ બેઠા,       

આભાર ગુરુજી,                          


ચૂકવી નહિ શકી એ એટલાં ઉપકાર તમે તો દીધા,    

આભાર ગુરુજી,                         


મા નાં સ્તર સુધી માસ્તર થઈ બેઠા,             

આભાર ગુરુજી,                          


નિતનવા પરિપત્રથી પર દઈ દીધો જ્ઞાન ભંડાર,       

આભાર ગુરુજી,                          


ઘર પહોંચ્યા પછી પણ નથી ચૂક્યા એક ય ફરજ     

આભાર ગુરુજી,                          


અમ ભાવિ કાજ ભૂલાવી દીધી જાત આખી,       

આભાર ગુરુજી,                          


નથી હું કોઈ એવોર્ડ તો ય વરસાવ્યું વ્હાલ અનરાધાર,   

આભાર ગુરુજી,               


કરી દરેક ભૂલ ને માફ બન્યા દર્પણ,             

આભાર ગુરુજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational