અાત્મકથા
અાત્મકથા
દીવો,
પ્રગટ્યા પહેલાં,
અજવાળાં ની
અાગાહી જેવો...
અને
હોલવાયા પછી
અજવાળાં ની
અાત્મકથા જેવો!
દીવો,
પ્રગટ્યા પહેલાં,
અજવાળાં ની
અાગાહી જેવો...
અને
હોલવાયા પછી
અજવાળાં ની
અાત્મકથા જેવો!