Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance Inspirational

4.8  

Manishaben Jadav

Romance Inspirational

આ કેવું છે

આ કેવું છે

1 min
393


આ કેવું છે આકર્ષણ મને તારું

જાણે ચુંબકીય કિરણો જેવું,


મનમાં તું હરપળ યાદ બની રહેતું

દિલને સતત તારા સંભારણા આપતું,


તારા વિના જાણે જગ સુનેરુ

તું જ વિના બધું જગમાં અધૂરું,


તારા થકી જ હાસ્ય મળતું સારું

તારા થકી જ જગમાં અજવાળું,


તું જ સંગ મળ્યું જીવનનું સુખ અનેરું

પ્રભુએ દીધેલું જીવન મીઠું મધુરું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance