Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Classics

3  

Mulraj Kapoor

Classics

31 ડિસેમ્બર

31 ડિસેમ્બર

1 min
206

31 ડિસેમ્બર પહેલા પણ આવતી,

પણ અત્યાર જેવી ક્યારેય ન હતી.

સાધન સંસાધન ભલે સીમિત હતાં,

સંસ્કારો મર્યાદા તેમના જીવીત હતાં.

આજે ઠેકઠેકાણે અતિરેક્ત જણાય, 

આ રીતે નવા વર્ષનું આગમન કરાય ?

ઉજવણી પણ એવી કે દિલ ન ભરાય,

છેવટે વાહન ચાલકોના મોઢા સુંઘાય. 

Rate this content
Log in

Similar gujarati poem from Classics