Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Fantasy

4  

Zalak bhatt

Fantasy

પિકે કા જાદુ

પિકે કા જાદુ

3 mins
236


પિક્ચર “કોઈ મીલ ગયાં” અને પિકેમાં આપણે જોયું કે કોઈ અન્ય ગ્રહમાંથી અહીં પૃથ્વી પર આવી ચઢે છેને પછી, માણસ તેની શું હાલત કરે છે ? તે આપણે જાણીએ છીએ. આ પિક્ચરના એન્ડમાં જાદુને જ્યારે પોલીસ ગિરફતાર કરવામાંગે છેને હિરો એને બચાવી શકતો નથી.ને પછી, જાદુને એક કેદમાં રાખવામાં આવે છે. હવે, અહીં પિકેને હાલત ભી એવી જ થાય છે. લોકોને જ્યારે સમજ પડે છે કે પિકે આ ગ્રહનો નથી ત્યારે તેને ભી કેદ કરે છેને એ પણ ત્યાં જ કે જ્યાં જાદુ પહેલાથી જ કેદી હોય છે. જાદુ પિકેને જોઈને ખૂબ જ ખુશ થાય છે કેમકે, અહીં પૃથ્વી પર બંન્ને સાથે લેન્ડ થયાં હતાં. પણ સ્પેસશીપ વચ્ચે હતીને બંન્ને વિરુદ્ધ દિશામાં ચાલતાં થયાં તેથી જ એક રાજસ્થાન પહોંચ્યો અને એક હિમાલય. બંન્ને એક-બીજાને જોઈ ખૂબ જ ખુશ થયાં અને પોતાની વાતો કરી. અહીંના માનવનો પરિચય પોતાના અનુભવને આધારે એક બીજાને આપ્યો.

જેલમાં પિકે જાદુને કહે છે કે 

પિકે: યે જગા હમરી ખાતીર બહુત સેફ હૈ ભાયા. પોલીસ મેન બાહર ચોકી કરત રહે ઔર હમકો કછુ ખાને વાસ્તે ભી દેતે રહત હૈ. મેરી બેટરીયા મુજે વાપસ દિલાઈ વો જેન્ટલ મેન ભી મુજે યહાં હી મિલા થા. ઇસીલીએ જબ ભી આરામ કરના હોતા હૈ તો હમ ઇહ આ જાતે હૈ. આજ કઈ હી બાત લે લો આપ હમેં મિલ ગયે.

(જાદુને લાગે છે કે થોડો સમય બેટરી વગર રહેવાથી પિકે કમજોર થઈ ગયો છેને તેથી જ જેલના પણ વખાણ કરે છે. જાદુ તરત જ પિકે સામે જુએ છેને તેના માથા પર ચમકારો થાય છે. )

જાદુ : પિકે હવે કેવું લાગે છે ? આપણે કઈ જગ્યાએ છીએ તે ખબર ભી છે ?

પિકે: હા, ઇસે તો થાના બોલતે હૈ. ઓ ભાઈ, મેરી યે ભાષા કો ક્યાં હુઆ ? યહ મૈં ક્યાં બોલ રહા હું ? જાદુ. . .

જાદુ: હા, બેટરી દૂર હોને કે કારણ તુમ કમજોર હો ચુકે થે ઔર જો ભાષા મિલી, ઉશે હી શીખ બૈઠે મગર, અબ સહી હૈ.

પિકે: દેખો, ભાઈ યહાં સે નિકલને કે લિયે મેરે પાસ આસાન સા રાસ્તા હૈ.

જાદુ : ક્યાં ?

પિકે: (500 /-ને નો ટ બતાવે છેને કહે છે) યે હી.

જાદુ: સચ્ચ મેં ?

પિકે: દેખો, અભી કામ હુઆ.

પછી, 500/-ને નો ટ પોલીસને બતાવે છે.ને પોલીસ ગુસ્સે થાય છે. મનેનો ટ બતાવે છે? સમહજે છે

 શું ?

પિકે: પોલીસ દાર 

ને પોલીસને વધુ ગુસ્સો આવે છે. પોલીસ ભૂલી જાય છે કે આ આપણા ગ્રહના નથીને દરવાજો ખોલીને  અંદર જાય છે. ત્યારે જાદુ ફક્ત પોલીસને સામે જ જુએ છેને પોલીસ ખુદ ખૂબ જ સરળ બનીને બંન્નેને છોડી દે છે. થાનામાં રહેલ હવાલદાર તેમને રોકે છે પણ પોલીસ તો પોતાની જીપને ચાવી ભી તેમને આપી દે છે.ને જતાં-જતાં પિકે થેન્ક્સ કહેતો જાય છે. હવલદાર એકદમ નર્વસ થઈ જાય છે કેમકે, જાણતો હોય છે કે સર જ્યારે એ જાદુથી બહાર આવશે તો મને જ ખિજાશે. પણ, નહિ સર આવીને તેને શું થયું પૂછે છેવ. પાણી આપે છે.

ને અહીં જાદુ પોતાને સૂર્ય પ્રકાશ મળવાથી જીપને ઝડપથી પોતાના સ્પેસશીપના મેદાન પર લઈ જાય છેને બંન્ને મળીને પોતાનો ઓમ ઓમ ઓમ ઓમનો મંત્ર બોલે છે.

જેથી સ્પેસશીપ આવે છેને તેમને સાથે લઈ જાય છે. પોલીસ આ જગા એ પહોંચે છે ત્યારે તેઓને સ્પેસશીપને ઊડતી જુએ છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy