Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Classics

3  

Shaurya Parmar

Classics

બધા જ પ્રયત્નો

બધા જ પ્રયત્નો

1 min
13.7K


બધાજ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે,તને ભૂલવાના, 

સમય પણ થાકી ગયો,હવે આવી જા મારી કને,

ક્યારેક મારા જ શબ્દો પર,પસ્તાવો થાય છે મને, 

પછી કાળજે કેવો ઘેરાવો થાય છે,કેમનો કહુ તને,

ભટકવું,રખડવું,રઝડવું,શબ્દો બધા વાપરી શકાય, 

ભોમિયો થયો છુ,હોય ગામ,નગર,શહેર કે દુર વને,

વેદનાઓ અસહ્ય બનીને બેઠી છે હવે માથા ઉપર, 

ક્યારેક દુઃખે માથુ તો,હુ હાથ મૂકી જોઉ છુ ગગને,

તારી આ લાગણીઓ નફરતમા કેમ બદલાઈ ગઈ, 

સ્વર્ગની ચાવી મળી તને,કદાચ એટલે એવુ બને. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics