Pooja Patel
Inspirational
મનમાં રાખે
આજનાં સમયમાં
બધાં રહસ્યો !
બીજાની સાથે
કરે છેતરપિંડી
વિના શરમ !
માણસ બન્યો
માણસાઇ ભૂલીને
રહસ્યમયી !
થયું અઘરું
લોકો ઉપર આજે
દયા કરવું !
નથી કરાતો,
નથી કરી શકાતો
વિશ્વાસ આજે !
રહસ્યો
આથમતી સંધ્યાએ
રાખીનો ડોર
મોબાઈલ
દોસ્તી
સ્નેહદીપ
કલ્પના
નારી
દરકાર
વિનાશકાળે વિપ...
બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું .. બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું ..
અઘરું ઘણું પડે જ છે માર્દવને માપવું ! અઘરું ઘણું પડે જ છે માર્દવને માપવું !
લખી રહ્યો છું છાંયડાઓ વિષે...!! લખી રહ્યો છું છાંયડાઓ વિષે...!!
સૂરજની ગરજ નથી! સૂરજની ગરજ નથી!
હૂંફની ખેતી કરવાનો સંકલ્પ! હૂંફની ખેતી કરવાનો સંકલ્પ!
સકલ જીવન-ચરિત્ર છે. સકલ જીવન-ચરિત્ર છે.
હરપળે મુઠ્ઠી મહીંથી પળ સરકતી રેત સમ-- હરપળે મુઠ્ઠી મહીંથી પળ સરકતી રેત સમ--
ના જાતપાતનો ભેદ ના સમયની કોઈ કેદ, ઈશ્વરનું અણમોલ સર્જન છે બાળક. ના જાતપાતનો ભેદ ના સમયની કોઈ કેદ, ઈશ્વરનું અણમોલ સર્જન છે બાળક.
પાર્થ થઈને ભાગવત ભણતો નથી પાર્થ થઈને ભાગવત ભણતો નથી
એક બાજું રોટલાનું સત્ય; બીજું ભૂખનું-- એક બાજું રોટલાનું સત્ય; બીજું ભૂખનું--
સ્નેહી પરમારની કવિતા.. સ્નેહી પરમારની કવિતા..
ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો! ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
ઊભી કરેલી દીવાલો.. ઊભી કરેલી દીવાલો..
ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં ! ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં !
ક્યાં પડે છે આભને કોઈ ફરક? ક્યાં પડે છે આભને કોઈ ફરક?
એ પનોતા દેશમાં ગાંધી જવાહર હોય પણ એ પનોતા દેશમાં ગાંધી જવાહર હોય પણ
શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત. શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત.
કોઇના પણ વગર કઇ અટકતું નથી, દિલ કદી મુખને જોઈ મલકતું નથી. કોઇના પણ વગર કઇ અટકતું નથી, દિલ કદી મુખને જોઈ મલકતું નથી.
ઢળ્યાની ક્ષણ ! ઢળ્યાની ક્ષણ !
હે ! સ્ત્રી તું છે ગઝલ ! હે ! સ્ત્રી તું છે ગઝલ !