ન્યારું ધામ
ન્યારું ધામ
પ્રપંચ પારે રહે છે રામ,
સદા સર્વદા ન્યારું ધામ;
તેવડે ચાલે આ સંસાર,
આગમાપાઇ તે નીરધાર;
અખે રામ ઓળખિયો તેહ,
ઉદર આભ્યંતર નાવે જેહ
પ્રપંચ પારે રહે છે રામ,
સદા સર્વદા ન્યારું ધામ;
તેવડે ચાલે આ સંસાર,
આગમાપાઇ તે નીરધાર;
અખે રામ ઓળખિયો તેહ,
ઉદર આભ્યંતર નાવે જેહ