Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Purohit

Classics

3  

Neha Purohit

Classics

આભમાં ક્યારી બનાવી જોઈએ

આભમાં ક્યારી બનાવી જોઈએ

1 min
13.4K


આભમાં ક્યારી બનાવી જોઈએ,

પ્રેમનું ત્યાં બીજ વાવી જોઈએ.

વૃક્ષ આપોઆપ કોળી જાય જો -

ડાળને ટહૂંકો બતાવી જોઇએ !

જીવ એનો પણ ચૂંથાશે આપણે, 

આગને પાણી બતાવી જોઇએ.

હું નહીં, તું પણ નહીં... કવિતા રહે,

એટલું સગપણ નિભાવી જોઈએ.

આ જગતનું શ્રેષ્ઠ સર્જન હું જ છું;

એમ કહેવા ખુદને તાવી જોઇએ...


Rate this content
Log in

Similar gujarati poem from Classics