કથા
કથા
કથા સુણી શ્રોતા શું ખટ્યો,
ગુણ ગાઈને ગાનારો વડ્યો;
થયા ગયા તે પોથે લખ્યા,
પણ વણ થયાની લહો પરખ્યા;
વણ થયો વિગત સર્વે કરે,
તેને લહે અખા અર્થ સરે.
કથા સુણી શ્રોતા શું ખટ્યો,
ગુણ ગાઈને ગાનારો વડ્યો;
થયા ગયા તે પોથે લખ્યા,
પણ વણ થયાની લહો પરખ્યા;
વણ થયો વિગત સર્વે કરે,
તેને લહે અખા અર્થ સરે.