પાંડિત્ય
પાંડિત્ય
ભણે ગણે શી સાધી વાત,
અવળાં પડ વળ્યાં વળી સાત;
ઊંચ નીચ હૃદિયામાં હતાં,
અખા થાપીને કીધાં છતાં;
પાંડિત્ય કરતાં લાગું પાપ,
પાઈ દૂધ ઉછેર્યો સાપ.
ભણે ગણે શી સાધી વાત,
અવળાં પડ વળ્યાં વળી સાત;
ઊંચ નીચ હૃદિયામાં હતાં,
અખા થાપીને કીધાં છતાં;
પાંડિત્ય કરતાં લાગું પાપ,
પાઈ દૂધ ઉછેર્યો સાપ.