પડખાં
પડખાં
પોતાનાં પડખાં નવ જુવે,
હાડ ચામડા મુરખ ધુવે;
શુદ્ધ કેમ થાય જો ચામડું,
મોટું માંહે એ વાંકડું;
હરી જાણ્યા વિના ભૂલા ભમે,
અખા પાર ન પામે ક્યમે. ૧૦
પોતાનાં પડખાં નવ જુવે,
હાડ ચામડા મુરખ ધુવે;
શુદ્ધ કેમ થાય જો ચામડું,
મોટું માંહે એ વાંકડું;
હરી જાણ્યા વિના ભૂલા ભમે,
અખા પાર ન પામે ક્યમે. ૧૦