વિશ્વાસ
વિશ્વાસ
વિશ્વાસની એક દોરી છે દોસ્તી વિશ્વાસની એક દોરી છે. દોસ્તી આ વિશ્વાસ વિના કાંઈ નહીં ના માનો તો કાંઈ નહીં માનો તો દેવોની પણ કમજોરી છે દોસ્તી. કોઈનું કહ્યું ન માને એ જ આપણી મરજીની વાત છે પણ કોઈનું માન જાળવું એ જ આપણા સંસ્કારની વાત છે. જીવનમાં ઘણી વસ્તુઓ ફરીથી પાછી મેળવી શકાતી નથી બોલી ગયેલા શબ્દો વીતી ગયેલા સમય અને ગુમાવ્યા વિશ્વાસ અને ખોવાઈ ગયેલ વ્યક્તિ.
