STORYMIRROR

KRUPA SHAMARIYA

Fantasy

3  

KRUPA SHAMARIYA

Fantasy

વીજળી

વીજળી

1 min
153

એક નાના ગામમાં ફાટેલી તૂટેલી દરવાજા વગરની ઝૂંપડીમાં એક બાપ, મા વગરની દીકરીને ખોળામાં લઇ આકાશ સામે મીટ માંડી છતના કાણા ગણતો વિચારતો હતો. એવામા વરસાદના છાંટા સાથે વાદળોનો ગળગળાટ અને બિહામણી અંધારી કાળીમેષ એજ અમાસની રાતે જોરશોરથી વીજળીના ચમકારાના સામે ખુલ્લા ખેતરમાંથી આવતા અવાજો સાથે બે ચમકતી એજ આંખો જોઈને એ પિતાએ એની દીકરીને પોતાની બાહુપાશમાં લપાવી. ભયજનક નજર સાથે આંસુ ભર્યા નયને અપલક દીકરીને નિહારી વિચારતો કે આજપછી હું મારી દીકરીને ક્યારેય જોઈ નહિ શકું !


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati story from Fantasy