Hina dasa

Abstract Drama Tragedy

3  

Hina dasa

Abstract Drama Tragedy

વેદના

વેદના

1 min
248


ઈચ્છવા છતાં એ જે જોવા કે બતાવવા માંગતી હતી તે વેદના તેના ચહેરા પર ડોકાતી ન હતી.

આજે એના સધવાના બધા શૃંગાર ઉતારી લેવાયા, એના ચૂડી ને ચાંદલાની સાથે હવે એ પીઠને હૃદય પર લાગેલા ઉઝરડા પણ ક્યારેય નહીં જોવા મળે. તે હવે એક શિક્ષિત ગમારની વિધવા હતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract