STORYMIRROR

Kaushik Dave

Comedy

3  

Kaushik Dave

Comedy

વાગે છે રેડિયો

વાગે છે રેડિયો

1 min
163

એ બહુ રેડિયો સાંભળ્યા કરતી હતી. એટલે એણે એની પત્નીને કહ્યું કે 'તને રેડિયો ગમે કે હું ?' આ પ્રશ્નનો જવાબ આપવો એના માટે અઘરો લાગશે એવું એ માનતો હતો. પણ એની પત્ની ચતુર હતી. એ બોલી.. "હું... હું.." એણે કહ્યું કે એટલે ? તને રેડિયો ગમે ?

એની પત્ની હસતા હસતા બોલી લો. "તમે રેડિયો જેવા જ છો ને ! રેડિયો તમારીથી વધુ થોડો છે ! પણ વોઈસ ધીમો રાખજો તો મને પણ ગમે.

એ હસી પડ્યો. એટલે તારી પસંદગીનો રેડિયો.

મધુર ગીતો સંભળાય 

તારા મધુર મધુર સ્વરે

સવારે સાંભળું તો

જાણે કોયલ બોલે

સાંજે સાંભળું તો

ઉંચા સૂરે બોલે....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy