STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

શાળાની સોનેરી સુવાસ

શાળાની સોનેરી સુવાસ

1 min
234

ફરીથી સોનેરી સવાર ઉગશે

બાગમાં ફરીથી ગુલાબ ખીલશે

મેદાન ફરીથી મનોરંજન કરશે

બાળક ફરીથી ખિલખિલાટ કરશે


ગીતો ફરીથી ગુંજન કરશે

શાળાઓ ફરથી શણગાર સજશે

વર્ગખંડમાં ફરીથી વિદ્યા મળશે

પક્ષીઓ ફરીથી કલરવ કરશે


પ્રાર્થનાઓ ફરીથી પ્રગતિ કરશે 

વિધાર્થીઓ ફરીથી જ્ઞાની બનશે

શાળામાં ફરીથી બાળકો માટે

સોનેરી સવાર ઉગશે


Rate this content
Log in

Similar gujarati story from Children