STORYMIRROR

Dabhi Ajaysinh

Abstract

2  

Dabhi Ajaysinh

Abstract

સાંજ

સાંજ

1 min
109

સાંજ આ શબ્દ સાંભળતાની સાથે જ મને આનંદ થાય છે શાંતિનો અનુભવ થાય છે. સાંજના સમયે પંખીઓના કલરવ, સૂસવાટા મારતો પવન, ધીમે ધીમે વાદળ પાછળ જતો સૂર્ય, કેસરિયા રંગથી છવાયેલું આકાશ આ પળની મજા જ કંઈક અલગ હોય છે. સાંજ પડે અને શાળાએથી ઘરે આવવાનું અને ઘરે આવી છત પર જઈ આથમતા સૂર્યને જો મને ખૂબ જ ગમે એમ તો પ્રકૃતિ તમામ દ્રશ્યો મને ગમે પરંતુ સાંજ સાથે કંઇક વિશિષ્ટ લાગણી બંધાયેલી હોય તેવું લાગે.

આથમતા સૂર્યની સાથે જ એવું લાગે છે કે જાણે જિંદગીનો એક ભાગ પૂર્ણ થયો હોય અને બીજો દિવસ બીજો ભાગની શરૂઆત થાય છે ખરેખર સાંજનો અલગ જ અનુભવ હોય, અને તે પણ ખૂબ જ સુખદ હોય છે.


Rate this content
Log in

More gujarati story from Dabhi Ajaysinh

Similar gujarati story from Abstract