STORYMIRROR

Trisha Vora

Tragedy

3  

Trisha Vora

Tragedy

રેત ઘડી

રેત ઘડી

1 min
1.4K


સંધ્યા થઇ.

સગુણા બા એના લાલા ને દીવો કરવા ચાલ્યા.

નજર સામે રાખેલી એ રેત ઘડી પર પડી ગઈ. અને અનાયાસે દીવો કરવા વધેલા હાથ સાથે મન પણ ભૂતકાળમાં ગયું....


દેવના ચકકર જેવા દિકરાની માં હતી....

દિકરી ના હોવાનું અભિમાન પણ હતું.


જે આજે આ રેત ઘડી જોઇ અને વેરાન થયેલા ઘરને લીધે ભાંગી પડી......


Rate this content
Log in

Similar gujarati story from Tragedy