STORYMIRROR

Akbar Birbal

Classics Comedy

0  

Akbar Birbal

Classics Comedy

રાજાનો હજામ પણ ચાલાક હોય છે

રાજાનો હજામ પણ ચાલાક હોય છે

1 min
557


એક દીવસે શાહ કચેરી ભરીને બેઠો હતો. પણ કેટલીક વાર સુધી કાંઇ પણ શબ્દોનો ઉચ્ચાર કર્યા વગર એક ટસે જોયા કરતો હતો. તે જોઇ તમામ કચેરી અજાયબીમાં ડુબી ગ‌ઇ હતી તે જાણી શાહે એક કાગળ કાઢી દરબારીઓને પુછ્યું કે, 'આ ઉ છે કે જુ છે. કચેરી તેનોનિર્ણય કરી શકી નહીં. એટલે હજામે ઉઠી તે શબ્દ જોઇ કહ્યું કે, ' હજુર ! જુ નથી પણ ઉ છે. જો જુ હોત તો હાલ્યા ચાલ્યા વગર રહેત નહીં.' આ સાંભળી સભા ખડખડ હસી પડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics