STORYMIRROR

Pragnesh Devanshee

Romance

5.0  

Pragnesh Devanshee

Romance

પ્રેમનું લક્ષણ

પ્રેમનું લક્ષણ

1 min
29.9K


બગીચામાં બાંકડે બેઠેલી છોકરીએ છોકરાની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, "પ્રેમનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું એવું લક્ષણ કયું કે જેના વિના પ્રેમ સંભવી શકવો બિલકુલ શક્ય જ નથી?"

છોકરાએ તેની આંખોમાં સ્હેજ વધુ ઊંડા ઉતરીને કહ્યું, "આ જ. એકબીજાની આંખોમાં ઊંડા ઉતરી જવું તે." એટલામાં જ તેમની સામેથી એક યુગલ પસાર થયું. બંન્નેની આંખે કાળા ચશ્મા હતા અને હાથમાં વ્હાઈટ કેન.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati story from Romance