STORYMIRROR

Harshada Kadam Gujar "હ g "

Inspirational

1  

Harshada Kadam Gujar "હ g "

Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
9

પ્રેમ અદ્રશ્ય હોવા છતાં પ્રેમને જળ સમાન વહેતો અને વાયુની જેમ સ્પર્શ તો અનુભવ કરી શકાય છે પ્રેમમાં પણ અનેક પ્રકારના ઉતાર-ચઢાવ જોવા મળે છે જેમ સમુદ્રમાં ઉછાળા મારતા મોજા. પ્રેમ એ કુટુંબ મિત્ર કે કોઈ ગમતી વસ્તુ પૂરતો સીમિત નથી જેને બાંધીને મૂકી શકાય.

પ્રેમ તો એક ગુરુત્વાકર્ષણ છે જે સ્વજનોને પાસે લાવીને ચુંબકની જેમ જોડાઈને સાથે રાખે છે, પ્રેમમાં ક્યારેક સ્વાર્થ નથી દેખાતો. દાખલા તરીકે એક મા પોતાના બાળકને ક્યારેક ખોટા પ્રેમ કે સ્વાર્થ સાથે ઉછેર નથી કરતી પણ જ્યારે આ પ્રેમમાં સ્વાર્થ આવે તો કુદરત પણ રડી પડે છે. જો પ્રેમ આ ધરતી પરના હોત તો આખી દુનિયા મરુભૂમિની જેમ વિખરાઈને પડી રહેત.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational