STORYMIRROR

Harsha Dalwadi tanu

Inspirational

2  

Harsha Dalwadi tanu

Inspirational

મારી ઓળખ છે

મારી ઓળખ છે

1 min
44

લોકડાઉન આ શબ્દ હાલના તબક્કે સૌને ખ્યાલ છે, જયારે આ શબ્દ મારી જિંદગી સાથે છેલ્લા વીસ વર્ષથી જોડાયેલ છે. તમને લોકોને જિજ્ઞાસા થશે કે એ કઈ રીતે? તો એ વાત પછી ક્યારેક.

મારી ઓળખને એક નવો વળાંક જરૂર મળ્યો છે. હું લેખનકાર્ય તો જરૂર કરતી હતી પરંતુ મને એક ગ્રૂપની લીડર સફળ થઈ શકે છે અને મારા જેવી દરેક વ્યક્તિને જીવનની એક એક ક્ષણ અમૂલ્ય તક આપે છે એ તકને કઈ રીતે ઝડપી લેવી એ આપણી પર હોય છે. મને એક રાઇટર તરીકેના સન્માનિત કરતા સન્માનપત્ર મળ્યા એ મારી ઓળખનો અણકહ્યો વળાંક છે જે મારા જીવનની અમૂલ્ય ઓળખ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational