લાલચ
લાલચ
એક દિવસ એક વરુ ગામની ભાગોળમાં જતો હતો ત્યાં અને જમીન પર પડેલી ઘેટાનું ચામડું જોયું તો તેને વિચાર્યું કે અરે વાહ આ પહેરીને તો હું ઘેટાના ટોળામાં સહેલાઈથી ભળી જઈશ, ભરવાડની શંકા નહિ પડે. રાત્રે એકાદ મોટા ઘટાને મારીને ભાગી જઈશ વરુ અને પોતાના શરીર પર ઘેટાનું ચામડું ઓઢી લીધું અને કેટલા ટોળામાં ભળી ગયું, ભરવાડ તેને ઘેટાના વાડામાં પૂરી દીધુ. હવે વરુ રાત પડવાની રાહ જોવા માંડ્યુ. ભરવાડે તે દિવસે મિજબાની ગોઠવી હતી પોતાના નોકરને વાડામાંથી એક જાડું લઈ આવવા જણાવ્યું નોકર વાડામાં આવ્યો ઘેટાના ચામડામાં બેઠેલું વરુ સૌથી જાડુ દેખાયું તે તેને પકડીને લઈ આવ્યો તેને મારી નાખીને સૌએ મિજબાની ઉડાવી.
