STORYMIRROR

purohit Harshita

Abstract

1  

purohit Harshita

Abstract

ખેડૂત તેના ચાર દીકરા

ખેડૂત તેના ચાર દીકરા

1 min
1.0K

એક ખેડૂત હતો. તેને ચાર દીકરા હતા. ચારેય દીકરા આળસુ હતા. તેઓ ખેડૂતને ખેતીમાં કામમાં જરાય પણ મદદ ન કરતા હતા. ખેડૂત ઘણીવાર દીકરાઓને સમજાવતા તેને પણ તેમની અસર થતી ન હતી.

એકવાર ખેડૂત બીમાર પડ્યો એને જીવવાની આશા રહી નહીં તેને જ્યારે દીકરાઓ પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું." દીકરાઓ મને હવે જીવવાની જરાય આશા નથી મેં તમે ચારે ભાઈઓ માટે રૂપિયા ભરેલા ચાર ચરું દાટી દીધા છે મારા વસંતભાઈ છે તે ચાલુ કાઢીને લઈ આવજો.

 ત્યારપછી બે-ત્રણ દિવસ પછી ખેડૂતો અવસાન થઈ ગયું હવે જ્યારે દીકરાઓએ મરણવિધિ સારી રીતે પૂરી કરી અને ચારે દીકરા ખેતરમાંથી ચરૂ કાઢવા ઉપડ્યા. ધારો કે લાગેલા છે તે ખેડૂતે કહ્યું હતું અને ચારેય ને આખો ખેતર ખેડી નાખ્યું પણ તેને રૂપિયા ભરેલા જરૂર મળ્યા નહીં.

 ચારે ભાઈઓ નિરાશ થયા એવા માં ચોમાસુ શરૂ થયું વરસાદ પડ્યો. ચારે ભાઈઓ વિચાર્યું આપણે ખેતર ખેડી નાખ્યું છે માત્ર દિવાના બાકી છે ચાલો બીજો આવી જઈએ ત્યારે ભાઇઓએ બી મારી દીધા.

 થોડા વખતમાં બી ઊગી નીકળ્યા અનાજ પણ ખૂબ પાકે અનાજ ભાભી તેને ખૂબ સારી કિંમત મળી ત્યારે ભાઈઓ ખૂબ ખુશ થયા હવે તેમની પોતાની વાત સમજાવી

 ત્યાર પછી તેઓ ખેતરમાં ખૂબ ખૂબ મહેનત કરવા લાગ્યા તાજેતરમાં ઘણું ધીમે ધીમે થી બહુ ધનકુમાર અને સુખી થયા.

 બોધ. મહેનતના ફળ મીઠા હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract