Od Bhumi Ben

Abstract

3.5  

Od Bhumi Ben

Abstract

ઘટના મારી જિંદગી બદલી

ઘટના મારી જિંદગી બદલી

1 min
174


મારી નાની એવી ઉંમરમાં ખૂબ બદલાવ આવી ગયો મને જિંદગીનું મહત્વ સમજાયું મારો સુંદર અને સુખી પરિવાર મારા પરિવારમાં જે કંઈ હતું તે મારા સિંહ જેવા દાદા જ બધું હતા. મારા દાદાની વાતો જાણે વકીલની વાતો મારા દાદા તો રોજ રાત્રે અમને ઇતિહાસની વાતો કરતા અને સમજાવતા એક દિવસ અમારા જીવનમાં કાળી રાત સર્જાય અને મારા દાદાનું મોત થઈ ગયું એથી એમને ભારે આઘાત અને ખૂબ જ દુઃખ થયું. ઘરમાં સૂનકાર સર્જાયો. આવી ઘરની સ્થિતિ જોઈને હું પણ ખૂબ જ દુઃખી અને મૂંઝવણમાં રહેતી. ક્યાં પણ મનમાં લાગતું મને કોઈ પણ વાતમાં રસ ન હતો બસ મને તો મારા દાદા અને એમના વિચારો વારંવાર યાદ આવ્યા કરતી મારા દાદાને શિક્ષણની બાબતમાં વધારે હતો અને તેઓ શિક્ષણને વધારે મહત્વ આપતા તેમને આગળ વધવા માટે તેઓ ખૂબ જ પ્રયત્નો કરતાં તેથી મારી દીકરી આગળ વધે એવો સપના જોતા દીકરા કરતા દીકરી ને વધારે લાભ કરતા મારા દાદાની એક ને એક વાતો હવે યાદ આવે છે પણ મેં મારા પછીથી વિચાર્યું  છે કે મારા જીવનમાં આગળ વધીને જ રહીશ ગમે તેવી મુશ્કેલીમાં પણ તેનો સામનો કરીશ અને મારા દાદાનું સપનું પૂરું કરીશ જિંદગીમાં એક વાત તો કર લાગે ત્યારે જિંદગીનું મહત્વ સમજાય છે કે જિંદગી શું છે મારા જીવનની આ દુઃખદ ઘટના પછી મારી સાથે જિંદગી જીવવાની રીત બદલાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract