Krupa Soni

Drama

2  

Krupa Soni

Drama

ચુંબન

ચુંબન

1 min
321


આજે ચુંબન કર્યું છે મેં મારા સ્વપ્નોને,

માત્ર હોઠનો નહિ, મહેનતનો ઘસારો છે.

માત્ર બંધ આંખોનો અહેસાસ નહિ,

ખુલ્લી આંખે જાતને કરેલું વચન છે,


 આ તો શ્વાસોશ્વાસ સાથે સામે આવતા પડકારોની સ્વીકૃતિ છે.


આ ચુંબન ફક્ત હોઠના સ્પર્શનું નહિ,

મારા અસ્તિત્વની ઓળખનું નજરાણું છે.

જેના થકી મારા અસ્તિત્વની પરખ છે.


Rate this content
Log in