અલ્પવિરામ
અલ્પવિરામ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
"તમોએ માસ્ક પહેરવું, નહીં પહેરનાર ને દંડ થશે."
"તમોએ માસ્ક પહેરવું નહીં, પહેરનાર ને દંડ થશે."
અહીં વાક્યમાં અલ્પવિરામના સ્થાનનું કેટલું મહત્વ છે તે દર્શાવવામાં આવ્યું છે, સ્થાન ફેરફાર થતાં વાક્યનો અર્થ કેટલો ફેરફાર થાય છે તે સહજતાથી સમજી શકાય છે. માનવીની સ્થિતિ અલ્પવિરામની 'જગ્યા' જેવી જ છે.