STORYMIRROR

Chudasama Vishal S.

Inspirational

3  

Chudasama Vishal S.

Inspirational

કેળવણી

કેળવણી

1 min
431

માનવીને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ જેટલો સમય વિતી જાય છે, શીખ્યા પછી શું બોલવું તે શીખતાં વર્ષો લાગી જાય છે, છતાં વર્ષોના અનુભવો પછી તે અધુરા (ખરાબ) અક્ષરોવાળી અધૂરી કેળવણી જ હોય. જેમનું અધૂરી કેળવણી તરફ ધ્યાન ગયું તેઓ શીખી ગયા ભવ તરતાં, બાકી રહી ગયા મજદ્વારે ડૂબકીઓ મારતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational