Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

#DSK #DSK

Drama


3  

#DSK #DSK

Drama


અભિનંદન: એક પ્રેમકહાની -22

અભિનંદન: એક પ્રેમકહાની -22

5 mins 345 5 mins 345

હોસ્પિટલનો સ્ટાફ દોડતો વોર્ડ નંબર2 માં no.1ગયો જ્યાં હૃદય ની બાજુમાં ગોળી વાગેલું સૈનિક સૂતેલો છે.. અભિનંદન દોડીને આવ્યો અને એ સૈનિક કરમસિંહ નો હાથ પકડ્યો અને બોલ્યો શું થાય તમને કેમ છે. ત્યારે સૈનિક અભિનંદન સર અભિનંદન બોલ્યો હા અભિનંદન સરસ બોલો શર્ટ હું તમને મારી જિંદગીની એક હકીકત કહેવા માંગુ છું ત્યારે અભિનંદન બોલ્યો પરમ સિંહજી તમે અત્યારે બોલી શકો એવી કોઈ પરિસ્થિતિમાં નથી ત્યારે ધરમસિંહ બોલ્યો સર કોઈ પણ પરિસ્થિતિમાં બોલવા માંગુ છું તમે મને હા પાડશો તો એ અને ના પાડશો તો એ.


અભિનંદન બીજા ડૉક્ટર અને નર્સ ને કરમસિંહ વ્યવસ્થિત કરવા માટે કહ્યું અને વધારે તબિયત ખરાબ થાય તો અવેજીમાં માં એક નર્સ અને ડોક્ટર ની બાજુમાં ઊભા રાખ્યા અભિનંદન બોલ્યો તમે બોલી શકો છો પણ એકદમ ધીમેથી જોરથી અને એકદમ ઝડપથી બોલશો નહીં ત્યારે કરણસિંહે કહ્યું સર મારી જિંદગીમાં જોરથી બોલાય એટલા દિવસો જ નથી રહ્યા અભિનંદન તેનો હાથ પકડીને કહ્યું એવું ન બોલો તમે થઈ જશો ત્યારે ધરમસિંહ બોલ્યો તમારા વિષે ખૂબ સાંભળ્યું છે. તમે મેજર સાધના એકના એક સંતાન શો તમે ઘણા સૈનિકોને ખૂબ મદદ કરી છે. અને હું આશા રાખું છું કે તમે પણ મારી મદદ કરશો ત્યારે અભિનંદન બોલ્યો કરણસિંહ તમારા દિલની વાત તમે મને કહી શકો છો ત્યારે ધરમસિંહ બોલ્યા બોલ્યા અભિનંદન સર મારા લવ મેરેજ છે. મારે સંતાન ત્રણ વર્ષની દીકરી છે. બીજું કોઈ સંતાન નથી મારા માતા-પિતા અને મારી પત્ની મારા ઘેર છે. મારી દીકરી ધ્રુવા પણ ઘેર છે. એ લોકોને તો મારા વિશે કશી ખબર નહીં.


અભિનંદન બોલ્યો તમે ના બોલો તો વધારે સારું તમે ઠીક થઈ જશો ત્યારે કરમશી બોલ્યા અને હૃદય ની બાજુમાં ગોળી વાગે અને એ વ્યક્તિ સાચી થઈ જાય એવો એક પણ દાખલો નથી ત્યારે અભિનંદન બોલ્યો પણ મારા જોડે જેટલા સૈનિકો એ સારવાર લીધી હજુ સુધી કોઈ મળ્યું નથી એવા દાખલા મારા જોડે છે. ત્યારે કરમશી બોલ્યા કે સર અગર એવું થાય તે મારા નસીબ હશે બીજું કશું નહીં.


મેં અને મારી પત્ની પાયલ એ ભાગી ને લગ્ન કર્યા ત્યારે મારી પત્ની શંકર ભગવાન ની સાક્ષી મને કહેલું ગીત તારી જિંદગીનો કોઈ ભરોસો નથી પણ હું શંકર ભગવાનની સાક્ષીએ તને વચન આપું છું કે તું મારી જિંદગીમાં નહીં હોય તો હું ક્યારેય બીજા લગ્ન નહીં કરું મારા બચવાના ચાન્સ ખૂબ ઓછા છે. પણ હું તમને એટલું જ કહીશ કે મારી પત્ની આવું મને વચન આપેલું છે. અને મારી બાળકી નાની થઇ ત્યારે ફરી વખત એને મને વચન આપ્યું કે આજથી એક વર્ષ પહેલા મેં મારી પત્નીને વચન આપ્યું છે. એ વચન હું આખી જિંદગીભર પાલન કરીશ, હવે તમે જ કહો એ બીજા લગ્ન નહીં કરે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ. હું નહિ હો તો એનો શું થશે મારો મોટો ભાઈ મારાથી અલગ રહે છે. મારા વતનમાં મારા મમ્મી-પપ્પા પાયલને સાચવતા તો મારા ભાભી જડયા તમે એને બહુ સાચો છો ત્યારે મારાં માતા-પિતાએ કહ્યું કે મારો દીકરો નથી અને પાયલની બધી જવાબદારી અમારી છે. બેટા તમે આમ જ વર્ષો એક સારી વાત નથી પણ એ બંનેમાંથી એક પણ ન સમજ્યા પાયલ ના મમ્મી પપ્પા બંને જોબ કરે છે. તેની દીકરીને તેને ફૂલની જેમ રાખી છે. મેં પણ તેને ભૂલથી વધારે સાચું છે. તમારી ગેરહાજરીમાં એનું કારણ સર હું તમને રિક્વેસ્ટ કરું છું પાયલને મારા ગયા પછી મારું પેન્શન મળે એવી વ્યવસ્થા કરી આપજો કેમ કે પેન્શનમાં ઘણી વખત બહુ તકલીફ પડે છે. અને આ કામ ટલ્લે ચડી જાય છે. પછી કોઈ સામે નથી થતું તો પાયલ નું શું થશે મારી દીકરીનું શું થશે આ વિચાર જ કમ્પ્યુટર છું મને મારા મૃત્યુનો ડર નથી બસ એટલી જ આશા રાખું કે તમે બીજા સૈનિકોને મદદ કરી એ મારી પણ મદદ કરો અને પાયલ ને મારું પેન્શન મળે એવી વ્યવસ્થા કરી આપજો .

અભિનંદન બોલ્યો કરમ છે. હું તમને વચન આપું છું તમારી પત્નીને તમારું પેન્શન મળશે એની હું પૂરી વ્યવસ્થા કરીશ પણ તમને કશું નહીં થાય એની હું તમને ગેરંટી આપું છું એક ઊંડો નિસાસો નાખતા શ્વાસ લેતા આંખોને નરમાશ આપતા અભિનંદન અભિનંદન અને પોતાને પણ વિશ્વાસ નથી જ્યાં કરમશી નું શું થશે કેમ કે ડોક્ટર ઓલ સ્ટાર કરણસિંહજી માટે કશું બોલી શકતા નથી એ માત્ર એટલું જ વિચારે છે. કે જેના નસીબમાં હશે તો જે બચી શકશે પણ બધા જ ત્યારે ધરમસિંહ દિલને ટાઢક આપવાનો પ્રયત્ન કરે છે. એ ખુદ કરણસિંહજી પણ જાણે છે. તેમ છતાં કોઈ પણ નેગેટિવ વિચાર કર્યા વગર બધા વાતો જ કરે છે..


નર્સરીમાં બોલી કરણસિંહજી તમે ચિંતા ન કરો તમે ઠીક થઈ જશો. ડોક્ટરની હારી બોલે કરણસિંહજી તમને કશું નહીં થાય. કરણસિંહજી પોતાના ચહેરા પર હાસ્ય આપતા બોલ્યા પોઝિટિવ વિચારો તમારા તમારા વિચારો નિદાન આપવી પડશે બીજો અભિનંદન તમે એક મેજર સાબ ના દીકરા હોવા છતાં એક સારું કામ કરો છો તમને લાખો કરોડોમાં દુઆ મળશે કેમ કે આજકાલ તો અધિકારીઓ ઉંચા હોદ્દા ઉપર હોય તો પૈસા બનાવવાના ધંધા કરે છે. જ્યારે તમે કોઇપણ લાલ છો તમે એક નેક કામ કરો છો સૈનિકને સુધી તેની પૈસા ની રાશી મળે એ માટે પૂરી મહેનત કરો છો.અભિનંદન બોલ્યો કરણસિંહજી દરેક ઘરમાં દરેક મનુષ્યના ઈશ્વર લખે છે. અને કહેવાય છે. કે કોઈ માણસ ખરાબ છે. અને કોઈ સારો છે. હકીકત તો આપણા બધાના ઈશ્વર લખીને મોકલે છે. અને તેમ છતાં આપણે મનુષ્ય લેબલ લગાવી દઈએ છીએ કે કોઈ સારો તો ખરા ઈશ્વરે મારા નસીબમાં સારા કર્મ કરવાનું છે. અને માટે જ હું કામ કરું છું ત્યાં જ મિતાલી આવી અને બોલી એમના હૃદયને ચેક આપવાનો સમય થઈ ગયો છે.. નર્સ અને ડૉક્ટરે પોતાનું કામ કર્યું કેમકે કરણસિંહ રદય શાંતિ આપે તેને ઈલેક્ટ્રીક ના થોડા જટકા વડે એના હૃદયને ચાલુ કરવાના પ્રયત્નો શરૂ છે. આટલી વાત પૂરી થતા કરણસિંહજી બેહોશ જેવા થઈ ગયા અને ફરી વખત આપે પોતાની મહેનત શરૂ કરી તેના હૃદય ઉપર ઈલેક્ટ્રીક આપી અને હૃદયને ફરીથી ધબકતું કરવા માટે પ્રયત્ન કર્યા હૃદય ધબકતું છે. પણ સીન છે. ડૉક્ટરોએ પોતાની મહેનત કરી પોતાની ઓફિસમાં જતા રહ્યા બધા.

અભિનંદન ઓફિસમાં આવીને બોલ્યો કેટલું જૂઠ બોલવું પડે છે. મારે કરણસિંહજી મારા હાથી મેં મારા પોતાના હાથથી મારા પોતાના મોઢા શબ્દોથી કહેલું છે. આ સૈનિક નું હૃદય બંધ થઈ ગયું છે. આવું આવું ચાર પાંચ સૈનિકોને કહેલું છે. અને હું કરણસિંહ જોડે વાત કરું છું કે હું જેને પણ સારવાર કરું છું એ સૈનિક બચી જાય છે. અમારા નસીબ તો જુઓ કેટલા વાગ્યા છે. કેવું ખોટું બોલવું પડે છે. દેશના સેવકની સામે મારે .


મિતાલી અભિનંદન તો તારા પર કંટ્રોલ રાખો તારે હજુ ઘણાં કામ કરવાના બાકી છે. ત્યારે વિમાન અને ડોક્ટરની હારી પણ બોલ્યા આ અભિનંદન સર આપણે બધી મહેનત કરી અને કરણસિંહજી ને બચાવવાના છે. એમને એમને આપણી કહેવાનું છે. કે જુઓ અમે તમને બચાવી લીધા જોડી જોડી શેરનો પણ અમને સાથ મળ્યો

અભિનંદન બોલ્યો રીમા હું પણ એવું ઈચ્છું છું કે કરણસિંહજી બચી જાય એમના પત્ની માટે તેમની દીકરી માટે તેમના પરિવાર માટે પણ ખબર નથી તેમનું શું થશે ?


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Drama