આ તે શી માથાફોડ ! - ૬૯
આ તે શી માથાફોડ ! - ૬૯
જોઈએ.ખોટી મદદ
શું છે ? બારણું નથી ઊઘડતું ? લે જરા ઉઘાડી દઉં.
શું છે ? નાડી નથી બંધાતી, ખરું ? આવ બાંધી દઉં.
શું છે ? ટોપી નથી ઉતારી શકતો ? ઊભો રહે ઉતારી આપું.
શું છે ? ખીલી નથી મરાતી ? હથોડી લાવ, હું મારી આપું.
શું છે ? ચોરણી નથી પહેરાતી ? આવ પહેરાવી દઉં.
બાળકોને પોતાના કામ જાતે કરવા ડીઓ સ્વાવલંબી બનવવા જોઈએ.
