STORYMIRROR

Gijubhai Badheka

Classics Inspirational

2  

Gijubhai Badheka

Classics Inspirational

આ તે શી માથાફોડ ! -૬૭

આ તે શી માથાફોડ ! -૬૭

1 min
15.9K


પરાવલંબન

બાપા, બૂતાન બીડી દ્યોને ?

બા, આ નથી ઊપડતું.

બેન, બૂટ પહેરાવોને ?

બા, નવરાવી દ્યોને ?

નાના કાકા, સાંકળ વાસી દ્યોને !

બાપુ, ચોપડી નથી જડતી; ગોતી આપોને ? "બા, ઊભી રહીને સાથે ચાલને ? મોટાભાઈ, રૂમાલનો દડો કરી દ્યોને ?

bઅલ્કોને સ્વાવલંબી બનાવવા જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Classics