STORYMIRROR

Kuldeep Parmar(સ્પર્શ)

Romance

3  

Kuldeep Parmar(સ્પર્શ)

Romance

યાદ છે મને એ

યાદ છે મને એ

1 min
544

યાદ છે મને એ...,

પહેલી મુલાકાત...,

કંઈ ખાસ નહોતું, એમાં પણ,

નાની એવી શરૂઆત...,


યાદ છે મને એ...,

તારું આવવું અને,

મારું ખીલી ઉઠવું...

તારું હસવું અને,

મારું ઘાયલ થવું...

યાદ છે મને એ...,

તારા સ્પર્શ માત્રથી જ ,

મારી ધડકોનું તેજ થવું...,

અને દરેક શ્વાસનું તારા,

નામનું થઈ જવું...


યાદ છે મને એ...

તારું એ વરસાદમાં પલળવું અને

મારુ એ તારી ભીની લટોમાં ઉલજવું....


યાદ છે મને એ...

તારો ચાંદથી પણ ખૂબસૂરત ચહેરો...,

જેના પર મારું ફિદા થઇ જવું....!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kuldeep Parmar(સ્પર્શ)

Similar gujarati poem from Romance