STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

4  

Bhavna Bhatt

Tragedy

વેરાન, ઉજ્જડ

વેરાન, ઉજ્જડ

1 min
335

એકલાં એકલાં જીવન પથ પર ચાલતાં,

ચારેકોર વેરાન, ઉજ્જડ બધું ભાસતા.


સંયુક્ત કુટુંબના માળામાં રહી ખુશ છે,

આ દુનિયામાં એ સૌથી વધુ અમીર છે.


વિભક્તિ કુટુંબ બન્યા ને મન ટૂંકા થયાં,

લાજ શરમ નેવે મૂકીને વસ્ત્રો ટૂંકા થયાં.


મોટા ઘરો,પરિવાર આમ ઉજજડ થયાં,

ભાવના હણાઈ ને સૌએ આઝાદ થયાં.


મહેલાતો વિરાન બની ડંખ મારી રહી છે

ન કહેવાય ન સહેવાય એવી વેદના છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy