Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આપણી મા

આપણી મા

1 min
4


મને ગોરના કુવાવાળી યાદ આવે છે, 

ઘરમાં મારું મન લાગતુ નથી.


આરતીમાં મળેલ આનંદ,

બીજા કશામાં મળતો નથી.


ચેહર મા તારી અકળ લીલા,

આજે પણ પ્રચલિત છે.


તારાં દર્શને શાંતિ મળે છે,

બાકી શાંતિ ક્યાંય મળતી નથી.


આજે ચૈત્રી સાતમું નોરતું છે,

નવદુર્ગા નાં તેજ વધ્યાં છે.


ચેહર ચોસઠ જોગણી સંગ રમે છે

ચેહર મા બેનડી સંગે નીસર્યા રે


માગ્યું દેનાર દેવી તું જ છે,

તારાં વગર મહેણું ભાંગનાર કોઈ નથી.

  

ભાવના ભર્યા ભાવ સાંભળનાર,

માવડી તમ વિના કોઈ નથી.


સોનાનો મઠડો સોહામણો લાગે છે,

એવું સોહામણું કશું નથી.


ભક્તોના હૃદયમાં સ્થાન તારું છે,

મા તમ વિના મન ક્યાંય લાગતું નથી.


Rate this content
Log in