આવી જાતર
આવી જાતર
1 min
5
આવી રે આવી રૂડી જાતર આવી છે,
ગોરના કૂવે વિવિધ ભૂવાઓ ધૂણે છે,
એવાં ગોરના કૂવે હાજરાહજુર મા,
હાકટો ને રેગડી સાથે રમે દેવી મા,
એવાં ચેહર મા કરાવે લીલા લહેર,
મનનાં ઓરતા પૂરીને કરાવે લહેર,
ભાવના એવી ચેહરની રૂડી જાતર,
એવાં ફૂલનાં ઢગલાં થાય એ જાતર,
સવારે ફૂલેકું માનું થાય ને નૈવેદ્ય થાય,
એવો માને થાળ ગવાય ને કોરી થાય.