વ્હારે આવશે
વ્હારે આવશે
1 min
6
શ્રદ્ધા એટલી વ્હારે આવશે મા,
પ્રાર્થનાથી કષ્ટ સૌ કાપશો મા,
દિલથી પ્રાયશ્વિત, માફ કરજો મા,
વારંવાર ભૂલોથી દુઃખી તને કરી મા,
નહીં થાય ભૂલ માફ કરજો ચેહર મા,
ગોરના કૂવે બેઠાં સૌને ઉગારે ચેહર મા,
કર્મફળને આપીને ઘણાં ને તાર્યા મા,
ભાવનાને સહાય કરજો ચેહર મા,
ભક્તોનાં કષ્ટો દૂર કરતી ચેહર મા,
માફા જોડી પવનવેગે આવજો મા.