માવતરની ભક્તિમાં
માવતરની ભક્તિમાં
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
6
માવતરની ભક્તિમાં આગળ વધો,
એવી શ્રદ્ધાની એરણે આગળ વધો.
ભરોસાની ભાવે માને મળવા દોડો,
ના કહો કોઈને દર્શન કરવા દોડો.
ભાવના અરજ કરી માને મનાવો,
ચેહર માને કરગરીને હવે મનાવો.
આશા રાખીએ મા માફ કરે હવે,
અશ્રુ થકી પગ પખાળીએ હવે.
ચેહર માનાં ગુણલા ગાઈએ હવે,
ના કદી ચેહર માને ભૂલીએ હવે.