Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અંતરયામી મા

અંતરયામી મા

1 min
5


અંતરયામી ચેહર મા  

જાગતી દેવી તરીકે ઓળખાય રે.


અંતરયામી અંતરમાં બિરાજે  

એનાથી પડદો ન રખાય રે.


મનડું ઘેલું બન્યું ચેહર મા કાજે રે

મા વિના કશું ન સૂઝે રે.


અંતર અમારું નિશદિન નામ જપે રે,

નામ રટણથી દુઃખ હળવું થાય રે.


ભાવના દર્શન કરી ધન્ય થવાય રે

મનનાં તાપ સઘળાં સમે રે.


માવતર દર્શન તમારાં સુખદાયી રે,

ભૂલોની માફી આપો રે.


ભોળાં ભક્તોની ભોળી માવડી રે,

સેવકોને જોઈને રાજી થાય રે.


અંતર અમારું તવ ચરણે ધર્યું રે

ભવપાર ઉતારજો માવડી રે.


Rate this content
Log in